વેદોમાં પર્યાવરણ ચેતના
DOI:
https://doi.org/10.69919/n72m0x80Keywords:
વેદ ,પર્યાવરણ, પ્રદૂષણ, સંરક્ષણ, ઉપાયોAbstract
ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું ખૂબ મહત્વ છે. હજારો વર્ષો પહેલા, ભારતીય ઋષિ-મુનિઓએ માનવ જીવનના કલ્યાણ અને સુખ માટે પર્યાવરણ અને પ્રકૃતિના સાનિધ્યનું મહત્વ સમજ્યું હતું. ભારતીય સંસ્કૃતિનો આધાર વૈદિક યુગ રહ્યો છે, અને તેનો પ્રાથમિક સ્ત્રોત વેદો છે. વેદોના અભ્યાસ પરથી જાણવા મળે છે કે વૈદિક સમાજમાં પર્યાવરણના મહત્વ અને તેના રક્ષણ વિશે ઘણી જાગૃતિ હતી. તત્કાલિન સમાજ પર્યાવરણીય પ્રદૂષણના જોખમો વિશે ખૂબ જ સભાન હતો, વૈદિક કાળમાં ભુમિને દેવતા તરીકે પૂજવાની પ્રેરણા આપવામાં આવતી હતી. જેમ કે.અથર્વવેદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.
Downloads
References
વેદ-પર્યાવરણ-નવનીતમ- ભાસ્કર શર્મા શ્રોત્રિય, કમલ કિશોર ભારદ્વાજ, ઉમેશ પ્રસાદ દશ
કુદરતી પર્યાવરણ અને વનસ્પતિશાસ્ત્ર - ડૉ. એસ. સી. તિવારી
પર્યાવરણ વિજ્ઞાન – અનિલ કુમાર સિંહ અને મોહન લાલ
વૈદિક સંસ્કૃતિ અને પર્યાવરણ સંરક્ષણ:- વિજય એસ સોજીત્રા · 2011
શુકલયજુર્વેદ મહિધરભાષ્ય – ચૌખંબા પ્રકાશન
વૈદિક સાહિત્યમાં પર્યાવરણીય સંરક્ષણ – એક ઐતિહાસિક અભ્યાસ – ડૉ. રાજેન્દ્ર કુમાર પુરોહિત
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2024 ડૉ. વિપુલકુમાર જે. જાદવ (Author)

This work is licensed under a Creative Commons Attribution 4.0 International License.