ગુજરાતી અનુઆધુનિક વાર્તાઓમાં સમાજદર્શન - અપેક્ષિત નૂતન દૃષ્ટિકોણ

Authors

  • ઉપાધ્યાય વિશ્વાસ અરવિંદકુમાર પીએચ.ડી. શોધકર્તા, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ Author

DOI:

https://doi.org/10.69919/e2y7cg14

Abstract

એક નવી વિચારધારા! આ નવી વિચારધારા એટલે સાહિત્ય-રચના સમયે દૃષ્ટિનો વ્યાપ સંકૂચિત ન રાખતાં - યથા પરિસ્થિતિને - યથોચિત્ત રીતે - યથા સમયે પ્રગટ કરવી. ભલે પછી એ સાહિત્ય જન-માનસને મનોરંજક હોય કે ન હોય, ભલે એ સાહિત્ય વેચાણના ઉદ્દેશ્યને સિદ્ધ કરતું હોય કે ન હોય, ભલે એ યશ-કીર્તિ અપાવનારું હોય કે ન હોય કે પછી કાન્તાસમ્મિતઉપદેશ હોય કે ન હોય.

મધ્યકાળથી પગરણ માંડતાં થયેલાં આપણાં ગુજરાતી સાહિત્યમાં આધુનિક અને અનુઆધુનિકયુગ આવતાં-આવતાં તો ગુજરાતી સાહિત્યમાં નવાં નવાં વાદ જેવાં કે નારીવાદ, દલિતવાદ, નવ્ય વિવેચન, સ્વરૂપવાદ, સંરચનાવાદ જેવા વિચારોએ સ્થાન જમાવ્યું, આધુનિકયુગમાં ટૂંકીવાર્તાઓમાં પણ આ સાહિત્યને અવકાશ મળે છે. પણ આ સાહિત્ય એટલે પરંપરાનું અને પરંપરાના વિચ્છેદનું, સુખનું – દુ:ખનું, આશાનું – નિરાશાનું, આકાંક્ષાનું અને હતાશાનું વર્ષોથી રચાતું આવ્યું છે તે સાહિત્ય.

Downloads

Download data is not yet available.

References

અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો - ધીરુભાઈ ઠાકર

સાહિત્યમાં આધુનિકતા - સુમન શાહ

વાર્તા વિચાર - રાધેશ્યામ શર્મા

સાહિત્ય સંકેત - રાધેશ્યામ શર્મા

સાહિત્ય : પ્રતિભા અને પ્રતિભાવ - ચંદ્રકાંત શેઠ

સાહિત્ય: તેજ અને તાસીર - ચંદ્રકાંત શેઠ

ભારતીય ટૂંકી વાર્તા - ભોળાભાઈ પટેલ

સાહિત્યિક પરંપરાનો વિસ્તાર - ભોળાભાઈ પટેલ

વાર્તા વિશેષ - રઘુવીર ચૌધરી

દર્શકના દેશમાં - રઘુવીર ચૌધરી

ટ્રેજેડી : જીવનમાં અને સાહિત્યમાં - ચી. ના. પટેલ

સાહિત્ય લેખ - જશવંત શેખડીવાળા

ફેરવિચારણા - જશવંત શેખડીવાળા

કથાયન - બાબુ દાવલપુરા

કથાસાંપ્રત - બાબુ દાવલપુરા

કથાપર્વ૧-૨ - બાબુ દાવલપુરા

સાહિત્ય ગોષ્ઠી - ઈશ્વરલાલ દવે

Downloads

Published

19-02-2024

Issue

Section

Articles

How to Cite

ઉપાધ્યાય વ. (2024). ગુજરાતી અનુઆધુનિક વાર્તાઓમાં સમાજદર્શન - અપેક્ષિત નૂતન દૃષ્ટિકોણ. Divyayatan - A Journal of Lakulish Yoga University, 1(1), 11-14. https://doi.org/10.69919/e2y7cg14